ન્યૂઝીલેન્ડે ભારતને ટેસ્ટ સીરીઝની પહેલા મેચમાં 10 વિકેટથી હરાવ્યું છે. મેચ હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ આ વાત સ્વીકારી છે કે યજમાન ટીમ ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને દરેક ક્ષેત્રમાં પછાડી. પરંતુ આ સાથે વિરાટ કોહલીએ એક અજીબોગરીબ નિવેદન પણ આપ્યું છે.
કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે જો અમુક લોકો 10 વિકેટથી હારને 'કણનું મણ' બનાવવા માંગે છે તો એમાં કઈ કરી શકાય નહીં. આપણે જણાવી દઈએ કે યજમાન ન્યૂઝીલેન્ડે બેસિન રિઝર્વ પર પહેલી ટેસ્ટ ક્રિકેટ મેચમાં સોમવારે ભારતને દસ વિકેટથી હરાવી સીરીઝમાં 1-0ની લીડ મેળવી છે. આ સાથે ભારતની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ પહેલી હાર છે જેનું મુખ્ય કારણ ટીમની બેટિંગ રહી.
કોહલીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,'અમે જાણીએ છીએ કે અમે સારું ન રમી શક્યા પરંતુ અમુક લોકો આને 'કણનું મણ' બનાવવા માંગે છે તો અમે કશું કરી નહીં શકતા કારણ કે અમે એવું નથી વિચારતા.' ઉપરાંત કોહલીએ કહ્યું કે,'અમુક લોકો માટે આ દુનિયાનો અંત હોઈ શકે છે પરંતુ એવું નથી. અમારા માટે આ ક્રિકેટની એક મેચ હતી જે અમે હારી ગયા. અમે હવે આગળ વધ્યા છીએ અને બીજી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.'
New Zealand won by 10 wkts
India 1st Innings165-10 (68.1)
Batsman
R
B
4s
6s
SR
Extras
4
(b 0, lb 1, w 3, nb 0, p 0)
Total
165
(10 wkts, 68.1 Ov)
Fall of Wickets
16-1 (Prithvi Shaw, 4.2), 35-2 (Cheteshwar Pujara, 15.3), 40-3 (Virat Kohli, 17.5), 88-4 (Mayank Agarwal, 34.3), 101-5 (Hanuma Vihari, 41.1), 132-6 (Rishabh Pant, 58.2), 132-7 (Ravichandran Ashwin, 58.3), 143-8 (Ajinkya Rahane, 62.3), 165-9 (Ishant Sharma, 67.3), 165-10 (Mohammed Shami, 68.1)
Bowler
O
M
R
W
NB
WD
ECO
New Zealand 1st Innings348-10 (100.2)
Batsman
R
B
4s
6s
SR
Extras
8
(b 1, lb 1, w 6, nb 0, p 0)
Total
348
(10 wkts, 100.2 Ov)
Fall of Wickets
26-1 (Tom Latham, 10.2), 73-2 (Tom Blundell, 26.4), 166-3 (Ross Taylor, 52.1), 185-4 (Kane Williamson, 62.4), 207-5 (Henry Nicholls, 69.5), 216-6 (BJ Watling, 71.2), 225-7 (Tim Southee, 74.3), 296-8 (Kyle Jamieson, 90.2), 310-9 (Colin de Grandhomme, 94.2), 348-10 (Trent Boult, 100.2)
Bowler
O
M
R
W
NB
WD
ECO
India 2nd Innings191-10 (81)
Batsman
R
B
4s
6s
SR
Extras
2
(b 0, lb 0, w 2, nb 0, p 0)
Total
191
(10 wkts, 81 Ov)
Fall of Wickets
27-1 (Prithvi Shaw, 7.4), 78-2 (Cheteshwar Pujara, 31.6), 96-3 (Mayank Agarwal, 38.4), 113-4 (Virat Kohli, 45.2), 148-5 (Ajinkya Rahane, 67.2), 148-6 (Hanuma Vihari, 68.3), 162-7 (Ravichandran Ashwin, 72.3), 189-8 (Ishant Sharma, 79.2), 191-9 (Rishabh Pant, 80.3), 191-10 (Jasprit Bumrah, 80.6)
Bowler
O
M
R
W
NB
WD
ECO
New Zealand 2nd Innings9-0 (1.4)
Batsman
R
B
4s
6s
SR
Extras
0
(b 0, lb 0, w 0, nb 0, p 0)
Total
9
(0 wkts, 1.4 Ov)
No comments:
Post a Comment